પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-5-2010, અમદાવાદ
ધોળકાથી એક હરિભક્ત દર્શને આવ્યા હતા. ધોળકાની બાજુના ગામમાં રહેતા આ હરિભક્ત અને એમનાં પત્ની - પોતાનો બે-ત્રણ વર્ષનો દીકરો મોટો થઈ ભણી-ગણીને સાધુ થાય - એના માટે પદયાત્રા કરીને દર મહિનાની પૂનમ ધોળકા મંદિરે ભરે છે. સ્વામીશ્રી એ હરિભક્તની શ્રદ્ધા અને ભક્તિથી પ્રસન્ન થયા.
Vachanamrut Gems
Gadhadã II-60:
Settle differences Like a Line Drawn in Water
“Therefore, one should be absolutely loyal to a devotee of God – just as one is loyal to one’s relatives and one’s mother and father. If ever some sort of difficulty does happen to arise with a devotee of God, only one who does not develop a grudge, but settles the difference and reunites with that devotee – like a line drawn in water – can be called a true a devotee of God.”
[Gadhadã II-60]