પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 22-12-2010, મુંબઈ
એક યુવકનો ફોન આવ્યો. તેઓના મિત્રને નાગા બાવા ઉપાડી ગયા હતા, પણ તપાસ કર્યા પછી મળી તો ગયો, પણ ઘરે આવ્યા પછી નગ્ન અવસ્થામાં જ રહે છે, બીડી પીએ છે અને તપ કરતા હોય એવી મુદ્રાઓ કરે રાખે છે.
સ્વામીશ્રીએ એ યુવક સાથે વાત કરતાં કહ્યું : ‘તું જમાતને છોડીને આવ્યો છું તો હવે એ બધા વિચારો છોડી દે અને ભગવાનની ભક્તિ કરજે, તેમાં તારું શ્રેય છે. માતા-પિતા રાજી થાય તેમ કરજે અને તે કહે તેમ કરજે.’
Vachanamrut Gems
Gadhadã I-54:
Attributes for Remaining Firm in Satsang
Thereafter Shuk Muni asked, "By what characteristic can one recognise a person who would never lapse in his observance of dharma, even under the most difficult circumstances?"
Shriji Mahãrãj replied, "A person whose nature is such that he is diligent in obeying the injunctions of God, and who would never disobey any injunction, however minor or major, will never regress from observing dharma, irrespective of the circumstances. Therefore, only his dharma remains firm who is resolute in obeying God's injunctions, and only his satsang remains firm."
[Gadhadã I-54]