પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-12-2010, મુંબઈ
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘અત્યારે કોઈને આટલા પત્ર વાંચવાની ધીરજ ન રહે, આપ જ શાંતિથી વાંચો છો. અત્યારના જમાનામાં આવું કોઈ ન કરે. આજની ટપાલ આપે આજે જ બધી પૂરી કરી દીધી.’
સ્વામીશ્રી કહે : ‘આજે પૂરી થઈ, પણ કાલે બીજી આવી જશે ને !’
ધર્મચરણ સ્વામી કહે : ‘ફેક્સ મશીન ચાલુ જ હોય છે, ફેક્સ આવતા જ હોય છે.’
અભયસ્વરૂપ સ્વામી કહે : ‘પરદેશથી સાત-આઠ પાનાંના મોટા મોટા ફેક્સ આવે, સરખા કરતાં થાકી જઈએ, ધીરજ ન રહે.’
સ્વામીશ્રી કહે : ‘ધીરજ ન રહે એવું જ કામ છે.’
Vachanamrut Gems
Gadhadã I-38:
Divinizing One's Mind
"In reality, the mind is saturated with desires for the world. But, in the manner in which sesame seeds are imbued with scent by padding them between alternating layers of flowers, the mind should be similarly saturated with flowers in the form of the constant remembrance of God's divine actions and incidents - coupled with an understanding of His greatness. The mind should constantly be entangled in a web in the form of these divine actions and incidents of God, and thoughts relating to God should be constantly conceived in the mind. As one thought subsides, another thought should be conceived. As the second subsides, a third should be conceived. In this manner, the mind should not be left idle..."
[Gadhadã I-38]