પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 24-4-2010, અમદાવાદ
રાત્રે સ્વામીશ્રીએ ઠાકોરજી જમાડ્યા, એ દરમ્યાન વિજ્ઞાને સાધેલી પ્રગતિની વાતો જુદા જુદા સંતોએ કરી. આ સંશોધનોને લીધે થતી આડઅસરોની વાત પણ કરી. એટલે સ્વામીશ્રી કહે : ‘લોકો કેવા છે ? બુદ્ધિ કેવી વાપરે છે ? વિકાસ થયો એની ભેગો વિનાશ થાય જ.’
આટલું કહીને સામે બેઠેલા સંતોને કહે : ‘આપણે માળા ફેરવી લેવી, ભજન કરી લેવું. યોગીજી મહારાજ કહેતા - માળા ફેરવો, સૌનું સારું થાય.’
Vachanamrut Gems
Gadhadã II-60:
One Should Not Consider all Sãdhus to be Equal
“… Similarly, if a person in this world believes, ‘As far as I am concerned, all sãdhus are equal. Who is good and who is bad?’ – then even if he is considered to be a satsangi, he should be known to be a non-believer…”