પ્રેરણા પરિમલ
ભગવાનનો આનંદ છે...
ઇંગ્લેન્ડમાં ફોરેસ્ટ ગેટમાં સ્વામીશ્રી એક હરિભક્તને ત્યાં બિરાજ્યા હતા. સામે પરેશ રૂગાણી નામના યુવક બેઠા હતા. પરેશ કહે, 'સ્વામી ! બધી જગ્યાએ આપના દર્શન કર્યાં પણ તમારો તો એવો ને એવો જ કેફ છે !'
હસતાં હસતાં સ્વામીશ્રી તેને સંબોધીને કહે, 'કથાવાર્તાનો આનંદ છે. દેશમાં કે પરદેશમાં, જ્યાં હોઈએ ત્યાં મૂળ આનંદ તો ભગવાનનો જ છે.'
ભગવાનના આનંદમાં મસ્ત રહેનારા સ્વામીશ્રીને એટલે જ ક્યારેય સ્થળ અને કાળ નડ્યા નથી.
Vachanamrut Gems
Panchãlã-3:
Why do Egotism and Jealousy Still Remain?
Thereupon Muni Bãwã asked Brahmãnand Swãmi, "We have attained this Satsang fellowship as well as the association of God. All other flaws have all been eradicated and we also have zeal to do satsang. Despite this, why do egotism and jealousy still remain?"
Brahmãnand Swãmi then began to supply an answer but was unable to do so satisfactorily.
Thereupon Shriji Maharaj said, "Such a person lacks intellignce. Why? Because one who is intelligent realise all of his flaws and virtues, as well as the virtues and flaws of others.
[Panchãlã-3]