પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 7-12-2010, મુંબઈ
પૂજા પછી રોજના ક્રમ પ્રમાણે સ્વામીશ્રી સૌને હાથ જોડીને ‘જય સ્વામિનારાયણ’ કહે છે. સૌથી પહેલાં હાથ જોડવાની પ્રક્રિયા ડાબી તરફથી શરૂ થાય છે. આજે એ તરફ કોઠારી સ્વામી ખુરશી ઉપર બેઠા હતા. જોકે કીર્તન ચાલુ હતું એટલે તેઓની દૃષ્ટિ કીર્તન ગાનાર સંત તરફ હતી. સ્વામીશ્રી હાથ જોડીને ‘જય સ્વામિનારાયણ’ કહી રહ્યા હતા, પરંતુ તેઓનું ધ્યાન ન હતું, એટલે સ્વામીશ્રીએ પણ એમની નજર ન પડે ત્યાં સુધી હાથ જોડી રાખ્યા. બેઠેલા સંતોએ જ્યારે કોઠારી સ્વામીને આ વાતનો નિર્દેશ કર્યો કે તરત જ તેઓએ સ્વામીશ્રીની સામે જોયું, એટલે સ્વામીશ્રીએ માથું નમાવીને ‘જય સ્વામિનારાયણ’ કહ્યા ને ત્યારપછી બધી દિશામાં ‘જય સ્વામિનારાયણ’ કહ્યા. સ્વામીશ્રીને મોટેરો સંતોનો કેટલો મહિમા છે !!!
Vachanamrut Gems
Gadhadã I-1:
Profound Love for Satsang
Thereafter, the devotee Harji Thakkar asked Shriji Mahãrãj, "Some have been practising satsang for quite some time, yet they do not harbour the same profound love for the Satsang fellowship as they do for their own body and relatives. What is the reason for this?"
Shriji Mahãrãj explained, "Such a person has not fully realised the greatness of God. Consequently, when the Sant - by whose association God's greatness is fully realised - talks to him about his swabhãvs, the person is not able to overcome them. Instead, he bears an aversion towards the Sant. It is due to this sin that he does not develop intense love for the Satsang fellowship. After all, sins committed elsewhere are washed away through association with the Sant, but sins committed against the Sant are washed away only by the grace of the Sant himself, not by any other means."
[Gadhadã I-1]