પ્રેરણા પરિમલ
દિગંતમાં ડંકા - ૭૮
મોમ્બાસા, તા. ૨૪-૪-'૭૦
બપોરે ૧૨-૪૫
દેશમાં વરસાદ પડ્યો નહોતો, તેથી યોગીજી મહારાજ રોજ ધૂન કરાવતા હતા. પણ હજુ દેશમાંથી વરસાદના સારા સમાચાર આવ્યા નહોતા તેથી શ્રી હર્ષદભાઈએ કહ્યું, 'બાપા, આપની ધૂનને ઇન્દ્ર ગાંઠતો નથી.'
'આ ત્રણ દિવસ મોમ્બાસામાં બંધ રહ્યો ને ! કાં સાવ કાઢી નાંખો છો.' સ્વામીશ્રીએ મક્કમપણે કહ્યું. રખે, ધૂનમાંથી કોઈનો વિશ્વાસ ડગી જાય તો ! અને પુરુષનો પ્રભાવ તો પહેલો જ.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Sãrangpur-18:
Swabhavs Can Be Destroyed
Then Shriji Mahãrãj continued, "If a person has some swabhãvs, and he thoughtfully attempts to eradicate them by associating with the Sant, then they can be destroyed. However, a person's vicious swabhãvs will not be eradicated if he foolishly applies any other methods…"
[Sãrangpur-18]