પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 5-12-2010, મુંબઈ
અત્યારના સ્વામીશ્રીના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને સ્વામીશ્રીને સવારે 10:00 વાગે ઇન્જેક્શન આપવામાં આવે છે. અત્યારે સ્વામીશ્રીને ઇન્જેક્શન આપવા માટે ડૉ. કિરણભાઈ દોશી આવ્યા, ડૉ. નિકુલ પણ સાથે હતા. તેઓએ સ્વામીશ્રીનો હાથ પકડ્યો હતો. ડૉ. નિકુલ કહે : ‘બાપા ! આ રીતે હાથ ઠેઠ સુધી પકડી રાખજો.’
સ્વામીશ્રી કહે : ‘એ તો તારી શ્રદ્ધા ઉપર છે, મૂળ નિષ્ઠા ક્યારેય ફરવી જોઈએ નહીં.’
વળી, ડૉ. નિકુલ કહે : ‘બાપા ! આપના સ્વાસ્થ્યમાં આવું કંઈક થાય ત્યારે કિરણભાઈને બહુ ચિંતા થાય છે.’
સ્વામીશ્રી કહે : ‘એમાં ચિંતા શું કરવાની ? કાંઈ ન થાય, એ તો ભગવાનના ધામમાં બેસી જવાય.’ સ્વામીશ્રી અત્યંત નિશ્ચિંતતાથી અલમસ્તાઈમાં બોલતા હતા. સ્વામીશ્રીની એ આત્મનિષ્ઠા હતી.
Vachanamrut Gems
Vartãl-6:
At Creation, What Determines the Jivas' Bodies?
“… Just as when seeds which are planted in the earth sprout upwards after coming into contact with rainwater, similarly, during the period of creation, the jivas, which had resided within mãyã together with their kãran bodies, attain various types of bodies according to their individual karmas by the will of God, the giver of the fruits of karmas.”
[Vartãl-6]