પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-4-2010, ગાંધીનગર
કૌશિકભાઈ મોદી નામના યુવક સ્વામીશ્રીને કહે : ‘આજ સુધી વ્યસનો જ કર્યાં છે, પરંતુ આપનો યોગ થતાં વ્યસનમાત્ર છૂટી ગયાં. સાથેના મિત્રોને પણ આશ્ચર્ય થાય છે. આમ તો મારે ડ્યૂટી બારમાં છે, એટલે લોકોને દારૂ જ પાવાનો હોય છે, પણ એની વચ્ચે પણ મને આપની કૃપાથી મન થતું નથી. ચાંદખેડા શતાબ્દીનો ઉત્સવ થયો પછી બધું બદલાઈ ગયું. ત્યારપછી ઘણાં પ્રલોભનો આવ્યાં પણ પીધું જ નથી.’
Vachanamrut Gems
Gadhadã III-30:
My Likes and Dislikes
First, I like one who is firmly convinced that there is a mass of divine light which is chaitanya, and that the form of Shri Purushottam Bhagwãn forever resides at the centre of that mass of light; and with that belief, he worships and offers bhakti to that God. On the other hand, I do not like one who believes in and worships only the chaitanya divine light; nor do I like one who does not believe God to forever possess a form; nor do I like one who does not worship God. Secondly, I like one who endeavours in austerities, yoga, vairãgya, developing an aversion towards the panchvishays, etc., in order to please God – without any form of pretentiousness. Seeing such a person, My mind becomes pleased, and I feel, ‘He should be congratulated for behaving in that manner.’ ”
[Gadhadã III-30]