પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૫
જીંજા, તા. ૬-૩-૧૯૭૦
વહેલી સવારે યોગીજી મહારાજ કહે, 'સ્વપ્નું આવ્યું. શરદપૂનમનો સમૈયો હતો. શાસ્ત્રીજી મહારાજનાં દર્શન થયાં. શું તેજ છૂટે ! બહુ તેજ ! મેં બધાંને દૂધ-પૌઆ વહેંચ્યા, પૌઆ બહુ મોટા... ત્યાં આંખ ઊઘડી ગઈ.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-8:
Highest State of Enlightenment
"As for a person who has come into contact with God, there is no limit to his good fortune. But such a relationship with God is not the result of merits from one life alone. That is why Shri Krishna Bhagwãn has stated in the Bhagwad Gitã:
[Gadhadã II-8]