પ્રેરણા પરિમલ
સાંખ્યની ગંગા
રાતના પ્રમુખસ્વામી મહારાજ આરામમાં જતા પહેલાં ભક્તોને સ્મૃતિ આપવા રૂમની બહાર આવ્યા. એમની જમણી તરફ ૨૦-૨૫ બાળકો-કિશોરો-યુવકો ઉદાસ ચહેરે લમણે હાથ દઈ બેઠા હતા. સ્વામીશ્રીએ તેમને જોઈ પૂછ્યું, 'કેમ શું થયું? બધા આમ કેમ બેઠા છે ?'
'બાપા ! ભારત વર્લ્ડ કપ કિક્રેટમાંથી બાકાત થઈ ગયું, એટલે સૌને દુઃખ થયું છે.'
સ્વામીશ્રી બધું સાંભળ્યા પછી શાંતિથી કહે :
'આપણે ટેન્શન ન રાખવું. જીવનમાં નાનાં-મોટાં કામમાંપ્રયત્ન બરાબર કરવો.પ્રાર્થના કરવી. અજુ ýનને ભગવાને શું કહ્યું ? તું તારોપ્રયત્ન કર. ફળની ઇચ્છા ન રાખ. માટે આપણે એવી હરખ-શોકની નદીમાં તણાવું નહીં. સાંખ્યવિચાર કરવો. સાંખ્યવિચાર કરવો એટલે શું ? (એક યુવકને) કિક્રેટ રમ્યા જ નહોતા. ત્યાં ગયા તે ખોટું. ત્યાં ગયા જ નહોતા. જીત્યા પણ નથી ને હાર્યા પણ નથી. જીત્યા-હાર્યા તે ખોટું. આપણે કાંકરિયે ગયા ન'તા ને મેળો ભરાયો ન હતો.' (તા. ૧૩-૬-૯૯, મુંબઈ)
Vachanamrut Gems
Gadhadã II-39:
Even those who are Brahmarup must Offer Bhakti
“… Even those who have attained the brahmarup state, like Shukji, must also worship and offer bhakti to Shri Krishna Bhagwãn. Also, as mentioned in the tenth canto, even the likes of Shukji should narrate and listen to the divine incidents of God…”
[Gadhadã II-39]