પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૩૩
ટરોરો, તા. ૨૫-૨-૧૯૭૦
આજે સવારે સાડા દસ વાગે યોગીજી મહારાજ આરામમાંથી ઊઠ્યા. પછી પોતે બાપુને કહેતા હતા, 'આ સેવા બહુ મોટા પુણ્યવાળાને મળે છે.'
'બહુ મોટાં પુણ્ય શું ?' નારાયણ ભગતે પૂછ્યું.
'આ આફ્રિકનને સેવા મળે ? એ તો સત્સંગમાં જન્મ લીધો હોય તેને સેવા મળે... જેણે બહુ તપ પૂર્વે કર્યું હોય, તપ કરીને રાફડા થઈ ગયા હશે ત્યારે આ સેવા મળી છે.' આવી ગંભીર વાતો પણ ગમ્મત કરતાં કરતાં કહી દેતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-8:
Introspection
"… Therefore, physical God-related activities, such as having the darshan of God, performing His puja or engaging in discourses, devotional songs, etc., of God, are all, in fact, forms of 'antardrashti'…"
[Gadhadã II-8]