પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-12-2010, મુંબઈ
ભોજન પછી સ્વામીશ્રીએ બેંગ્લોરના વિદ્યાર્થીઓ સાથે ફોનમાં વાત કરી. આ વિદ્યાર્થીઓએ સ્વામીશ્રીના સ્વાસ્થ્ય માટે વ્રત, તપ, ઉપવાસ કર્યાં હતાં. સ્વામીશ્રીએ તેઓને કહે : ‘બધા અભ્યાસ કરો છો તો સારામાં સારો અભ્યાસ થાય અને સાથે સાથે સત્સંગના સંસ્કાર છે એ વિશેષ દૃઢ થાય. જે ભણ્યા છો એ બહાર જઈને ભૂલી ન જવાય. સત્સંગ, પૂજાપાઠ એ પણ ભૂલી ન જવાય એ આશીર્વાદ છે. વ્યસન-દૂષણ પેસે નહીં એ ખટકો રાખવો. અહીંથી જે સત્સંગ મળ્યો છે એ સત્સંગ બીજાને કરાવવો અને સંસ્કાર બીજાને પણ આપવા એ મોટી સેવા છે. શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજને પ્રાર્થના કરીએ છીએ કે જે ડિગ્રી તમને મળી છે એમાં વિશેષ સફળતા મળે ને બીજાને સત્સંગ કરાવી શકો.’
Vachanamrut Gems
Gadhadã I-38:
Introspection
After glancing at all of the devotees, Shriji Mahãrãj thought for a considerable length of time and said, "Please listen, I have something to say." He then continued, "From the time a satsangi enters the Satsang fellowship, he should examine his mind by thinking, 'In the first year, my mind was like this; then it was like this. Previously, I had this much desire for God and this much desire for the world.' In this manner, he should repeatedly reflect on this yearly total of desires and always strive to gradually, yet constantly eradicate all worldly desires that remain in his mind. If, however, he does not introspect in this manner and allows those desires to accumulate, then they will never be overcome."
[Gadhadã I-38]