પ્રેરણા પરિમલ
એક ભજન કરવા જેવું છે
બોચાસણમાં રાત્રે ૯-૦૦ વાગે પ્રમુખસ્વામી મહારાજ પત્ર વાંચી રહ્યા હતા. ટિપોઈ ઉપર પત્રોની થોકડી પડી હતી. સ્વામીશ્રી પત્રો વાંચીને એક પછી એક ઉત્તર લખાવતા ગયા. તેમાં એક દશ પાનાનો લાંબો પત્ર આવ્યો હતો. એ વાંચતાં સ્વામીશ્રી પોતાના સ્વગત બોલી ઉઠ્યા,'બધે દુઃખ, દુઃખ અને દુઃખજ છે. એક ભજન જ કરવા જેવું છે. બીજુ કાંઈકરવા જેવું જ નથી.' (તા. ૭-૭-૨૦૦૬, શુક્રવાર, બોચાસણ)
Vachanamrut Gems
Panchãlã-3:
The Five Indriyas should not be Trusted
"… One should not understand them to be instrumental in performing bhakti of God. They should not be given gratitude, nor should they be trusted; on the contrary, they should be regarded only as enemies. Why? Because, what if in the process of experiencing happiness through the darshan, touch, etc., of God, they lure one to believe that there is pleasure in the darshan, touch, etc., of women and other objects? That would be detrimental. Therefore, those enemies in the form of the five indriyas should be confined, and work in the form of bhakti to God should be extracted from them…"
[Panchãlã-3]