પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-4-2017, નૈરોબી
આજે સ્વામીશ્રીનાં દર્શન-મુલાકાતે દીપેન અને કેયૂર રાજાણી આવ્યા હતા. તેમને જોઈને સ્વામીશ્રી કહે : ‘તમારા નાના મોહનલાલ દેવાણી એલોવેરાનું જ્યૂસ મોકલાવતા.’
આ બંને ભાઈઓ તો મોંમાં આંગળા નાંખી ગયા. આ 40 વર્ષ પહેલાંની વાત હતી, પણ સ્વામીશ્રીએ આ બંને ભાઈઓને જોઈને તરત જ યાદ કરી.
Vachanamrut Gems
Gadhadã II-21:
No Option to Understanding this Principle
"Whether this principle is understood after being told once, or after being told a thousand times; whether it is understood today, or after a thousand years, there is no option but to understand it. Even if one were to ask Nãrad, the Sanakãdik, Shukji, Brahmã and Shiv, since they are wise, even they, using many different techniques, would point to the manifest form of God and the manifest form of the Sant as being the only granters of liberation. They would also explain that the greatness of the manifest form of God and the manifest form of the Sant is exactly the same as the greatness of past forms of God and the Sant."
[Gadhadã II-21]