પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-4-2017, મસાઈમારા
કિશોર દિન નિમિત્તે બધાં કિશોર-કિશોરીઓને વિશેષ સ્મૃતિ મળે તે માટે એક કાર્ડ તૈયાર કરવામાં આવ્યું હતું. જેમાં તેમના તરફથી એક પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો : ‘મહંત સ્વામી મહારાજ, આપની શું મરજી છે જે અમારાથી લોપાય નહીં અને તમારે વિશે દૃઢ પ્રીતિ થાય ?’
સ્વામીશ્રીએ અદ્ભુત ઉત્તરો લખી આપ્યા, જે સર્વેને પ્રેરણારૂપ બની રહે તેમ છે :
1. નિયમ પાલનની દૃઢતા -
a. તેમાં બહારનું ખાવું નહીં.
b. ગરબા જોવાનો ત્યાગ.
c. સ્ત્રી-પુરુષ મર્યાદા રાખવી.
d. વ્રત-ઉપવાસ શ્રદ્ધા પ્રમાણે કરવા.
2. અને દૃઢ નિશ્ચય જોઈએ.
આ પ્રમાણે વર્તશો તો મહારાજ-સ્વામી અને સ્વામીબાપા ખૂબ રાજી થશે. મરજી પ્રમાણે રહ્યા કહેવાય.
Vachanamrut Gems
Gadhadã II-13:
Shriji Maharaj Reveals His Divinity
"Realise that the form amidst the divine light is this Mahãrãj visible before you. If you cannot do that, then at least realise, 'Mahãrãj sees the form which is amidst that aksharrup light.' Even if you can understand this much, you will be able to maintain affection for Me. As a result, you will attain ultimate liberation…"
[Gadhadã II-13]