પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-12-2010, મુંબઈ
ધનુર્માસમાં ઠાકોરજી વિદ્યા ભણવા માટે પધારે છે. આ સંદર્ભનો વિશેષ અર્થ એ છે કે ઠાકોરજી સૌને વિદ્યા ભણાવે છે. આજથી સ્વામીશ્રીમાં રહેલા ઠાકોરજીએ ધનુર્માસ નિમિત્તે પાઠ આપવાનું નિરધાર્યું હતું. ધનુર્માસના નિમિત્તે સ્વામીશ્રીએ આજથી અલગ અલગ અધ્યાત્મ-સૂત્રો લખવાનાં શરૂ કર્યાં. આજનો પહેલો પાઠ હતો : ‘ભણવા જેવી તો એક બ્રહ્મવિદ્યા છે, માટે તે વિદ્યા ભણવી.’
Vachanamrut Gems
Gadhadã I-33:
Highest of all Endeavours
Thereupon Muktãnand Swãmi asked, "The scriptures have described innumerable spiritual endeavours to please God; but amongst them all, which one is so powerful that it alone earns as much pleasure of God as is earned by performing all spiritual endeavours combined? Please reveal it to us."
Shriji Mahãrãj began by saying, "Please listen as I tell you the one spiritual endeavour by which God can be pleased." He then continued, "Accepting the firm refuge of God is the single, greatest endeavour amongst all spiritual endeavours for pleasing God. That refuge, though, must be extremely firm and without any flaws."
[Gadhadã I-33]