પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-12-2010, મુંબઈ
એક જીવનું પરિવર્તન સમગ્ર સમાજને કેવું ઉપયોગી થાય છે એનું ઉદાહરણ છે - વડોદરાના અરવિંદભાઈ પટેલ. તેઓ સત્સંગના યોગમાં ન હતા ત્યારે તો આખું જીવન વ્યસન અને અનેક પ્રકારની બદીઓમાં વીતતું. પરિણામે સાંજ પડે સરવાળો શૂન્ય થઈને ઊભો રહેતો અને લટકામાં કજિયા-કંકાસ રહેતા એ વાત તો જુદી જ. એ જ અરવિંદભાઈને સત્સંગ થયો અને એવા સંસ્કાર પડ્યા કે ત્યારપછી તો સેંકડો યુવાનોને તેઓએ દારૂની ચુંગાલમાંથી અને વ્યસનની ચુંગાલમાંથી મુક્ત કર્યા. ત્યારપછી તો ધીમે ધીમે રાજકારણમાં પણ પ્રગતિ કરી. વડોદરા શહેરના ડેપ્યુટી મેયરના હોદ્દા ઉપર તેઓની વરણી થઈ. આજે તેઓનો ફોન આવ્યો.
સ્વામીશ્રી તેઓને આશીર્વાદ આપતાં કહે : ‘તમને વડોદરા શહેરની સેવા મળી છે તો તમારા દ્વારા સારી સેવા થાય એ આશીર્વાદ છે. તમને સત્સંગ થયો એના પ્રતાપે આ સારો હોદ્દો આવ્યો છે, તો સારાં કામ કરવાં. શહેરનો વિકાસ થાય અને પ્રજાની સેવા થાય એ આશીર્વાદ છે.’
Vachanamrut Gems
Gadhadã I-32:
Types of Sense Pleasures for a Devotee
After thinking for quite some time, Shriji Mahãrãj said, "In this world, a materialistic individual who is attached to the vishays cannot survive without indulging in them. Moreover, just as that non-believer indulges in vishays, similarly, a devotee of God also indulges in vishays. However, the two are different. In what way? Well, the materialistic person, who is attached to the vishays, enjoys only worldly vishays, whereas for a devotee of God, listening to discourses of God is the only vishay for his ears; touching the holy feet of God or touching the holy dust from the feet of the Sant is the only vishay for his skin; doing darshan of God or the Sant is the only vishay for his eyes; taking the prasãd of God and singing His praises are the only vishays for his tongue; and smelling the flowers and other objects which have been offered to God is the only vishay for his nose. In this manner, there is a difference between the vishays that a non-believer indulges in and those that a devotee indulges in."
[Gadhadã I-32]