પ્રેરણા પરિમલ
ઠાકોરજીના પગલા થાય છે...
સ્વામીશ્રી સાબરકાંઠામાં વિચરણ કરતા ધડકણ ગામે પધાર્યા હતા.
ભુરાભાઈના ગોવિંદ ફાર્મ'માં તથા કાંતિભાઈના બંગલે સ્વામીશ્રી પગલાં કરવા પધાર્યા.
ઠાકોરજી લઈ શ્રીરંગ સ્વામી ચાલતા હતા. તેઓ પાછળ રહી ગયા. સ્વામીશ્રી આ જોઈને કહે : આગળ ચાલો, સમજી રાખો આ પગલાં કાંઈ આપણાં નથી થતાં, ઠાકોરજીનાં થાય છે. ઠાકોરજીને લઈને હમેશાં આગળ રહેવું.'
સ્વામીશ્રીને એક અનુસંધાન સતત રહે છે : જે કંઈ મહત્તા છે તે ઠાકોરજીની છે.
Vachanamrut Gems
Loyã-6:
Vishays Which Enlighten and Vishays that Cause Ignorance
Shriji Mahãrãj again asked, "Which types of vishays, when indulged in, enlighten the mind, and which types of vishays, when indulged in, cause ignorance to prevail in the mind?"
Again Shriji Mahãrãj replied, "By indulging in God-related vishays, the mind is enlightened; and by indulging in worldly vishays, ignorance prevails in the mind."
[Loyã-6]