પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2010, મુંબઈ
સ્વામીશ્રીના જન્મદિવસના સંદર્ભમાં નારાયણમુનિ સ્વામી કહે : ‘આજે આપનો કોઈ સંકલ્પ હોય તો કહો.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘યોગીજી મહારાજે જેમ કહ્યું હતું કે પાંચસો વર્ષમાં આખી પૃથ્વી ઉપર બધા સ્વામિનારાયણ..... સ્વામિનારાયણ..... ભજશે. દુનિયા સ્વામિનારાયણ થઈ જશે.’
સ્વામીશ્રી કહે : ‘યોગીજી મહારાજ બોલી ગયા છે તો બીજાની વાત કરવાની ક્યાં જરૂર છે ?’
જ્ઞાનેશ્વર સ્વામી કહે : ‘ગુણાતીતાનંદ સ્વામીએ વાત કરી કે પાંદડે પાંદડે સ્વામિનારાયણનું ભજન થશે.’
બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આપ કંઈ નવું કહો.’
સ્વામીશ્રી કહે : ‘વિશ્વાસ છે ને ! સ્વામીએ જ પાંદડે પાંદડે વાત કરી દીધી, તો હવે બીજાં પાંદડાં લાવવા ક્યાંથી ? આ તો બીજાં પાંદડાંની વાત કરે છે !’ સ્વામીશ્રીએ એક વાક્યમાં જ અદ્ભુત મર્મ કરી દીધો.
Vachanamrut Gems
Gadhadã I-27:
Person in Whom God Fully Resides
"… God fully resides in the heart of a person who possesses the following understanding: 'The earth remains stable and trembles; the stars remain steady in the sky; the rains fall; the sun rises and sets; the moon appears and disappears, waxes and wanes; the vast oceans remain constrained within their boundaries; a drop of liquid develops into a human possessing hands, feet, a nose, ears and the rest of the ten indriyas; the clouds, through which lightning strikes, float unsupported in the sky - these and a countless variety of other wonders are due only to the form of God that I have attained.' With this understanding, he has the conviction that no one except the incarnate form of God is the cause of these wonders. He realises, 'The countless wonders which have occurred in the past, those which are currently taking place, and those which will occur in the future are all only due to the manifest form of God that I have attained."
[Gadhadã I-27]