પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
સવારની મુલાકાતો દરમ્યાન આવેલા નેનપુરના દશરથભાઈને જોતાં જ તેઓના પિતાશ્રી નાગરદાસને સ્વામીશ્રીએ યાદ કર્યા અને કહ્યું કે ‘કેમ છે ?’
દશરથભાઈ કહે : ‘હવે તો પથારીવશ છે, એટલે આપને કહેવડાવ્યું છે કે હવે ધામમાં લઈ જાવ.’
સ્વામીશ્રી કહે : ‘શાસ્ત્રીજી મહારાજની બહુ જ સેવા કરી છે, એટલે ધામમાં જ છે.’ આટલું કહીને તેઓની સેવાને સંભારતાં સ્વામીશ્રી કહે : ‘જે નેનપુર જાય એને પોતાના કૂવે નાહવા લઈ જાય અને પ્રેમથી નવડાવે.’
નાની સેવાને પણ સ્વામીશ્રી વીસરતા નથી.
Vachanamrut Gems
Gadhadã III-29:
Remaining Within Dharma
“However, when I recently fell ill in Panchãlã, if something serious had happened to Me, then everyone’s firmness would not have remained as it is now. At such a time, one who has intense vairãgya can remain within dharma; or one who has affectionately attached one’s jiva to a person who has intense vairãgya can remain within dharma; or one who keeps contact with Satsang and, realising God to be antaryãmi, behaves according to the niyams that have been prescribed for him can remain within dharma. Except for these, others cannot remain within dharma. ”
[Gadhadã III-29]