પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2010, મુંબઈ
અત્યારે કંપાલાથી સુવર્ણ જયંતી મહોત્સવની સભાના ઉપક્રમે ફોન આવ્યો. હરિભક્તોને આશીર્વાદ આપવાના હતા. ત્રણ વખત ફોન લગાડ્યા ને કટ થયા, વચ્ચે વચ્ચે મિટિંગમાં ગૅપ પડતી હતી. ચીવટ સ્વામીશ્રીનો ગુણ છે, એટલે સ્વામીશ્રી જિજ્ઞાસાથી પૂછતા હતા. એટલે બ્રહ્મવિહારી સ્વામી સ્વામીશ્રીને કહે : ‘આપ રિલેક્સ રહો, આજે આપની જન્મ જયંતી છે.’
સ્વામીશ્રી કહે : ‘આ તો યુરોપિયન ટાઇપની વાત કરે છે. આપણે તો બેઠા ત્યાં ભેગેભેગું પતાવી દઈએ, યુરોપિયન તો બેઠા હોય ને ટાઇમ પૂરો થાય એટલે જતો રહે. આપણે તો ભેગેભેગું પતાવી દઈએ, ભલે ગમે એટલું મોડું થાય. આમ ને આમ અને કામ ને કામ. આપણે તો કામ પતે એ જ રિલેક્સ.’
Vachanamrut Gems
Gadhadã I-25:
Requirements of Offering Bhakti to God
"Moreover, a person should very firmly maintain both the knowledge of God's greatness as well as the knowledge of the ãtmã coupled with vairãgya. He should also feel fulfilled by realising, 'Now I have no deficiencies remaining.' With this understanding, he should constantly offer bhakti to God. Having said this though, he should not get carried away in the elation of this understanding. Nor should he feel unfulfilled. If he does feel unfulfilled, then the blessings that have been showered upon him by God can be considered as not having germinated - like a seed sown in saline soil. Conversely, if he gets carried away and begins to behave waywardly, then that is like having thrown a seed into a fire, which burns it. Therefore, if one understands as I have explained, then no form of deficiency will remain whatsoever."
[Gadhadã I-25]