પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 13-12-2010, મુંબઈ
માનવ અધિકાર પંચના સભ્ય અને પૂર્વ મુખ્ય ન્યાયાધીશ બી. સી. પટેલનો ફોન આવ્યો. બ્રહ્મવિહારી સ્વામી કહે : ‘આપની બીમારીના સમાચાર સાંભળ્યા ત્યારથી રોજ સવાર-સાંજ તેઓ પ્રાર્થના કરે છે.’
સ્વામીશ્રી કહે : ‘આપની પ્રાર્થનાથી સારું છે. આપનો ભાવ છે તેથી ભગવાન સાંભળે છે. સત્સંગમાં પણ બાઈ-ભાઈ હરિભક્તો વ્રત, તપ, ઉપવાસ કરે છે.’
બી. સી. પટેલ સાહેબ કહે : ‘બાપા ! બીજાનું હોય તો બીજાને ભલામણ કરાય, પણ આપના માટે તો ભગવાનને જ કહેવું પડે ને ! આપથી પર એક ભગવાન જ છે.’
Vachanamrut Gems
Gadhadã I-25:
Means to Experiencing Absolute Fulfillment
Thereupon Shriji Mahãrãj said out of compassion, "A devotee of God who observes only swadharma does not feel completely fulfilled within his heart. That feeling of fulfillment can only be attained by ãtmã-realisation and the knowledge of God's greatness. Moreover, the extent of the deficiency in these two attributes determines the extent of the deficiency in his experience of fulfillment. Therefore, a devotee of God should firmly cultivate these two qualities."
[Gadhadã I-25]