પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-4-2017, કમ્પાલા
પત્રલેખનની સેવામાં સાથે વિચરણ કરી રહેલા યુવક રોશને સ્વામીશ્રીને પ્રશ્ન પૂછ્યો : ‘અંતરમાં શાંતિ રહે અને કોઈના શબ્દ ના લાગે તેના માટે શું કરવું ?’
સ્વામીશ્રીએ ઉત્તર આપ્યો : ‘કર્તાપણાનો વિચાર. કર્તાપણાનો વિચાર એ માસ્ટર કી છે.’
Vachanamrut Gems
Gadhadã II-10:
Attributes of Bhakti
"… Therefore, to realise such redemptive virtues in God and to seek His firm refuge is known as bhakti."
[Gadhadã II-10]