પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૪૪
શિયાન્ગા, તા. ૭-૧૨-'૫૯
આજે મ્વાન્ઝાથી વિદાય લીધી. રસ્તામાં મીસુન્ગ્વી, રૂનેરે, ઇલુલા ગામોમાં પધરામણી કરતાં સાંજે શિયાન્ગા આવી પહોંચ્યા. રસ્તામાં એક ગામમાં એક ભાઈને વર્તમાન ધરાવતાં યોગીજી મહારાજ કહે, 'અમે હજારો માઈલથી તમને સંસ્કાર પાડવા આવ્યા છીએ તે વર્તમાન લો.' એમ આગ્રહ રાખી સ્વામીશ્રી ગામોગામ મુમુક્ષુઓનાં પાપ બાળી, શરણે લેતા.
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-52:
Path of Renunciant and Householder are Different
“… In this world, the path of a renunciant and the path of a householder are both different. That which befits a householder is not appropriate for a renunciant, and that which befits a renunciant is not appropriate for a householder. One who is wise will realise this, but others will not.”
[Gadhadã II-52]