પ્રેરણા પરિમલ
યોગીચરિતમ્ - ૨૪૪
મ્વાંઝા, તા. ૩૦-૩-૧૯૭૦
બપોરની કથામાં, પ્રકૃતિ ટાળવાની વાત આવી.
ત્યારે યોગીજી મહારાજ કહે, 'પ્રકૃતિ કઈ ?'
પછી પોતે જ ઉત્તર કરતાં કહ્યું, 'હઠ, માન, ઈર્ષા એ સુપરિન્ટેન્ડન્ટ (જબરી) પ્રકૃતિ છે.'
- સાધુ ઈશ્વરચરણદાસ
Vachanamrut Gems
Gadhadã II-9:
Fruits of Conviction
"… Therefore, there is no limit to the merits of one who, at this present time, has a conviction of Satsang. Realising this, those who are satsangis should consider themselves to be totally fulfilled…"
[Gadhadã II-9]