પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 12-12-2010, મુંબઈ
દિલ્હીના લેફ્્ટનન્ટ ગવર્નર ખન્ના સાહેબનાં ધર્મપત્ની ધામમાં ગયાં હતાં. આ સમાચાર આત્મસ્વરૂપ સ્વામીએ સ્વામીશ્રીને આપ્યા, એટલે સ્વામીશ્રીએ તેઓને ફોન જોડાવ્યો.
સ્વામીશ્રી તેઓને કહે : ‘જય સ્વામિનારાયણ. હું પ્રમુખસ્વામી બોલું છું.’
ખન્ના સાહેબ કહે : ‘आपके चरणों में नमस्कार।’
સ્વામીશ્રી કહે : ‘આત્મસ્વરૂપ સ્વામીનો ફોન હતો. એમણે સમાચાર આપ્યા, આપનાં ધર્મપત્ની ધામમાં ગયાં છે, તો ઉસકી આયુષ્ય પૂરી હો ગઈ હોગી, ઇસલિએ ઐસા હુઆ હૈ. કુટુંબ મેં ઔર આપકો ભી શાંતિ મિલે ઐસા આશીર્વાદ હૈ.’
ખન્ના સાહેબ કહે : ‘आपकी कृपा हमारे पर अच्छी है। हम ईश्वर की इच्छा और ईश्वर की खुशी में शिर झुकाते हैं।’
સ્વામીશ્રી કહે : ‘ज्ञान है तो बहुत अच्छी बात है।’
ખન્ના સાહેબ કહે : ‘मैं बताना चाहता हूँ कि उसके (पत्नी के) चहेरे पर जाते वक्त मैंने प्रकाश देखा। बड़ी कृपा ईश्वर की वो अपने साथ उनको ले गये।’
સ્વામીશ્રી કહે : ‘अंतकाले भगवान ने प्रकाश दिखलाया और भगवान धाम में ले गये।’
Vachanamrut Gems
Gadhadã I-20:
Self Realisation
At that point, Shuk Muni raised a doubt. He asked, "Is it truly in one's own hands to see one's own self? If it is, then why does the jiva remain ignorant?"
Shriji Mahãrãj replied, "For a person who has attained satsang, realisation of his jivãtmã does, indeed, lie in his own hands. In fact, when has he attempted to see his own self and failed to see it? Having become dependent to and made helpless by mãyã, that jiva draws within and enters the dream and deep sleep states, but never does it draw within of its own accord to see its own self. On the other hand, one who contemplates on the greatness of God and draws within oneself sees one's own self as extremely pure and luminous. In the midst of that luminance, one beholds the form of the manifest Purushottam Bhagwãn and experiences bliss in the manner of Nãrad and the Sanakãdik. Therefore, all deficiencies which do remain in a devotee are due to his own lethargy."
[Gadhadã I-20]