પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 6-4-2017, કમ્પાલા
સ્વામીશ્રીને વિનંતી કરતો એક પત્ર આવ્યો હતો, જેમાં લખ્યું હતું કે ‘આપ આપની ઓળખ આપશો.’
સ્વામીશ્રીએ સ્વહસ્તાક્ષરમાં લખી આપ્યું: ‘શ્રીજીના દાસ, પરમ એકાંતિક સંત.’
તે પત્રમાં બીજો પ્રશ્ન એવો પુછાયો હતો કે ‘અમે પૂજામાં આપને પ્રાર્થના કરીએ છીએ તે આપને પહોંચે છે?’
તેમાં પણ સ્વામીશ્રીએ સ્વહસ્તાક્ષરે લખી આપ્યું : ‘પૂજામાં પ્રાર્થના કરો છો તે પહોંચે છે.’
લેખિત સ્વરૂપમાં આવા અપૂર્વ ઉત્તરો તો પ્રાજ્ઞપુરુષ જ આપી શકે.
Vachanamrut Gems
Gadhadã II-11:
Pious Karmas
"So, if one abandons the desire for the fruits related to dharma, arth and kãm, and if one performs pious karmas only to please God, then those pious karmas become a form of bhakti and aid in the attainment of liberation…"
[Gadhadã II-11]