પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-12-2010, મુંબઈ
અમેરિકાથી પિનાકિનભાઈ પંડ્યાનો ફોન હતો. તેઓ સ્વામીશ્રીના આશીર્વાદ લઈને પછી કહે : ‘આપને બહુ તકલીફ આપું છું, માફ કરજો.’
સ્વામીશ્રી કહે : ‘તકલીફની વાત નથી. આપણે તો ઘરનો સંબંધ છે, કુટુંબભાવના છે. કાંઈ કામ હોય તો લખવું, પૂછવું. શાસ્ત્રીજી મહારાજ ને યોગીજી મહારાજના આશીર્વાદ આપના પિતાશ્રીને (પ્રભાશંકર પંડ્યાને) બહુ મળ્યા છે. એટલે મનમાં એવું રાખશો નહીં કે તકલીફ આપું છું.’
શાસ્ત્રીજી મહારાજના સંબંધમાં આવેલા પ્રભાશંકરભાઈ પંડ્યાના સુપુત્ર હોવાને નાતે સ્વામીશ્રી તેઓને પણ ‘આપ’થી સંબોધન કરી રહ્યા હતા. સ્વામીશ્રીને સંબંધનો મહિમા કેટલો બધો છે !!
Vachanamrut Gems
Gadhadã I-16:
Attributes of a Wise Devotee
Thereupon Shriji Mahãrãj said, "A wise devotee of God who can discern between sat and asat identifies the flaws within himself and thoughtfully eradicates them. He also rejects any apparent flaws he perceives in the Sant or a satsangi and imbibes only their virtues. Moreover, he never perceives any faults whatsoever in God. In addition, he accepts whatever words of advice God and the Sant offer as the highest truth but does not doubt their words at all. Thus, when the Sant tells him, 'You are distinct from the mind, body, indriyas and prãns; you are satya; you are the knower of the body, indriyas and prãns, which are all asatya' - he accepts this to be the truth. He then behaves as the ãtmã - distinct from them all - but never follows the instincts of his own mind.
"Furthermore, such a person identifies those objects and evil company that may cause bondage or raise deficiencies in his ekãntik dharma and shuns them; but he does not become bound by them. Also, he imbibes positive thoughts and avoids negative thoughts. One who behaves in this manner should be known to possess wisdom."
[Gadhadã I-16]