પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-12-2010, બોચાસણ
ડૉક્ટરોના અભિપ્રાય પ્રમાણે સ્વાસ્થ્ય પરીક્ષણ માટે જ સ્વામીશ્રી મુંબઈ પધારી રહ્યા હતા. પૂર્વ યોજિત કાર્યક્રમ અનુસાર આમ તો અત્યારે આણંદ મંદિરનો દશાબ્દી મહોત્સવ ચાલી રહ્યો હતો અને એમાં લગભગ 13 દિવસ સુધી સ્વામીશ્રી આણંદમાં રોકાવાના હતા, પરંતુ હવે મુંબઈ જવાનું થતાં આણંદના સંતો અહીં સ્વામીશ્રીનાં દર્શને પધાર્યા હતા.
ભોજન દરમ્યાન સર્વમંગલ સ્વામીએ સ્વામીશ્રીને કહ્યું : ‘અહીં મુંડન વખતે આણંદ દશાબ્દી ઉત્સવની જે મેં વાત કરી હતી ત્યારે એ સાંભળીને આપ બોલ્યા હતા કે દશાબ્દી ઉત્સવ ઊજવાઈ ગયો ! એ વખતે ખબર ન હતી કે આપ આર્ષ વાણી બોલી રહ્યા છો.’
Vachanamrut Gems
Gadhadã III-5:
Bhakti Develops by Associating with Eminent Sadhus
Sãdhus Muktãnand Swãmi then asked, “By what means can such bhakti coupled with the knowledge of God’s greatness be developed?”
Shriji Mahãrãj replied, “Bhakti coupled with the knowledge of God’s greatness arises in one’s heart by serving and profoundly associating with eminent sãdhus like Shukji and the Sanakãdik.”
[Gadhadã III-5]