પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 17-10-2010, જૂનાગઢ
આજે વિજયા દશમીનો દિવસ હતો. સંતોએ વિશેષ ભક્તિ અદા કરીને મંદિરના ત્રણેય ખંડમાં ઠાકોરજીને અન્નકૂટ ધરાવ્યો હતો. સ્વામીશ્રી વ્હીલચૅરમાં બેઠાં બેઠાં ઘનશ્યામ મહારાજના ખંડમાં થાળ ગાઈને દર્શન કરી રહ્યા હતા. દર્શન કરતાં કરતાં સ્વામીશ્રી કહે : ‘આ બધી વાનગીઓમાં દાળભાત કેમ નથી ?’
સંતો કહે : ‘અત્યારે ચોખ્ખી વાનગીઓ ધરાવવામાં આવી છે, પછી દાળભાત લાવવામાં આવશે.’
પરાભક્તિમય સ્વામીશ્રીનું આ સૂક્ષ્મ નિરીક્ષણ સૌને અંતર્દૃષ્ટિ કરાવી ગયું.
Vachanamrut Gems
Gadhadã III-27:
My Intense Aversion: Egotism, Jealousy and Anger
“Egotism, jealousy and anger – these three vicious natures are much more detrimental than even lust. Why? Because the Sant may have compassion on a lustful person, but he will not have compassion on an egotistical person. In addition, jealousy and anger are evolved from egotism. Therefore, egotism is a major vice. Furthermore, one does not fall from Satsang due to lust as one does due to egotism. For example, there are many householder devotees in our Satsang – and they continue to remain in Satsang. So, I always have an intense aversion for these three: egotism, jealousy and anger. You will find this verified in My spoken words which have been written down. Also, if you reflect upon them, then you will realise this to be true as well. Therefore, one should eradicate egotism by realising the greatness of God.”
[Gadhadã III-27]