પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 16-10-2010, જૂનાગઢ
સવારે પૂજા પછી સ્વામીશ્રી ઉતારે મુલાકાતકક્ષમાં પધાર્યા. સૌથી પહેલાં ‘સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી’ના વાઇસ ચાન્સેલર પંકજભાઈ તથા તેઓની સાથે આવેલા સાત જેટલા હોદ્દેદારોને શાંતિથી મળ્યા. તેઓને મળ્યા પછી સ્વામીશ્રી રૂમમાં જ બેઠેલા ચંદ્રકાન્તભાઈ પૂજારા તથા કુમારભાઈ પૂજારાને પણ મળ્યા. તેઓની વાત સાંભળી અને ત્યારપછી 346 હરિભક્તોને સ્વામીશ્રીએ વ્યક્તિગત રીતે મુલાકાત આપી. સૌને શાંતિથી સ્વામીશ્રી મળ્યા અને રૂમ તરફ જઈ રહ્યા હતા ત્યારે સામે બેસીને દર્શન કરી રહેલા ચંદ્રકાન્તભાઈ પૂજારાને જોઈને કહે : ‘એમને મળવું છે ?’
સ્વામીશ્રીએ એક પણ ટીપું પાણી પીધા વગર આટલી મુલાકાતો આપ્યા પછી પણ ધીરજ ગુમાવી હતી નહીં. સ્વામીશ્રીની આ કરુણા છે.
Vachanamrut Gems
Gadhadã II-42:
The Vastness of Akshar
“… Countless millions of brahmãnds dwell like mere atoms in each and every hair of that Akshar. It is not that those brahmãnds become small compared to Akshar; they still remain encircled by the eight barriers. Rather, it is because of the extreme vastness of Akshar that those brahmãnds appear so small…”
[Gadhadã II-42]