પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 14-3-2010, સારંગપુર
મંદિરની રૂપચોકીમાં દર્શન કરવા માટે સ્વામીશ્રી પધાર્યા ત્યારે અહીં બેઠેલા સંતો ચોસઠપદીનું પદ ગાઈ રહ્યા હતા : ‘માનો મળી છે મોટી વાત, હાથ આવી તે મા હારજો રે...’
‘મોટી વાત’ એ શબ્દને ધ્યાનમાં રાખીને સ્વામીશ્રીએ બે હાથ પહોળા કરીને પૂછ્યું : ‘કેટલી મોટી ?’
આ સાંભળીને સામે બેઠેલા વિરાટસ્વરૂપ સ્વામી કહે : ‘હવે તો નાનું થઈ ગયું છે. (તેઓએ ડાયટિંગ કરીને શરીરને પાતળું કરી દીધું હતું, એ સંદર્ભમાં તેઓએ વાત કરી).
આ સાંભળીને સ્વામીશ્રી તરત જ કહે : ‘શરીરની વધઘટ તો થાય. એ તો પાતળું કરવાનું છે, સારું છે, પણ મહારાજ-સ્વામી, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ મળ્યા, આ સત્સંગ મળ્યો, એ મોટી વાત છે. એને મૂકવા નહીં, બીજાને મૂકી દેવા.’
Vachanamrut Gems
Gadhadã II-16:
Eradicating Cravings for the Vishays
Muktãnand Swãmi then asked, “How can those acute cravings of the indriyas to indulge in the vishays be eradicated?”
Shriji Mahãrãj replied, "The only means to eradicate the actueness of the indriyas is to force the indriyas to observe the niyams for renunciants and householders as prescribed by God."
[Gadhadã II-16]