પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-10-2010, જૂનાગઢ
કૃષિ યુનિવર્સિટીના નિવૃત્ત વાઇસ ચાન્સેલર કિકાણી સાહેબ દર્શને આવ્યા હતા. કિકાણી સાહેબના ત્રણ સુપુત્રો પૈકીના એક દીકરાએ સ્વામીશ્રીને કહ્યું : ‘મારે એક પ્રશ્ન છે.’
સ્વામીશ્રી કહે : ‘પૂછો.’
તેઓ કહે : ‘મેં હમણાં ‘પ્રસંગમ્’ પુસ્તક વાંચ્યું. એમાં એક પ્રસંગમાં આપે એમ કહ્યું કે ટટ્ટુ તો દુબલા હૈ લેકિન અસવાર તાજા હૈ. તો આ બંને વચ્ચેનો ભેદ અમને પણ સમજાય એવા આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી તેઓના આવા મુમુક્ષુભાવના પ્રશ્નથી રાજી થયા અને કહ્યું : ‘સંતસમાગમ કરવાથી આ થશે.’
Vachanamrut Gems
Gadhadã II-32:
Without the Bhakti of God
“… Without the bhakti of God, though, vairãgya, ãtmã-realisation and dharma alone are not capable of allowing the jiva to transcend mãyã…”
[Gadhadã II-32]