પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 23-9-2017, લંડન
આજે સ્વામીશ્રી શયન કરવા પલંગ પર વિરાજ્યા ત્યારે ‘સ્વામીશ્રી ખૂબ વહેલા જાગ્રત થઈ જાય છે’ તેની વાતો ચાલી. સ્વામીશ્રી કહે : ‘સૌથી વહેલા 5-28 વાગ્યે પૂજા કરેલી છે.’
સંતોએ પૂછ્યું : ‘રૂમમાં ? અહીંયાં ?’
સ્વામીશ્રી કહે : ‘ના, બહાર, અમેરિકામાં...’
તપાસ કરતાં ખબર પડી કે સ્વામીશ્રી એકદમ પરફેક્ટ બોલ્યા હતા. તારીખ હતી 8-7-2017, સ્થળ હતું - શિકાગો. સ્વામીશ્રી પૂજામાં બિરાજ્યા ત્યારે ઘડિયાળ 5-28 વાગ્યાનો સમય બતાવી રહ્યું હતું.
પોતે વહેલામાં વહેલી પૂજા કેટલા વાગ્યે કરી તે તેઓને યાદ છે !! આવું તો કેટલુંય તેમના સ્મૃતિપટ ઉપર રોજ અંકિત થતું રહેતું હશે !!
Vachanamrut Gems
Gadhadã III-37:
God is Supreme
“Now I shall narrate to you the gnãn of the form of God. No demigod, human or anything created from Prakruti, possesses a form like God. In addition, kãl devours everything except God; that is to say, kãl’s powers are incapable of affecting God. This is what God is like. In fact, only God is like God; no one else can even compare to Him. Also, a devotee in the abode of God who has attained attributes similar to God also possesses a form similar to that of God. Nevertheless, that devotee is still a mukta, and God is, after all, Purushottam. Indeed, God is supreme amongst everyone and is fit to be worshipped by everyone. He is also their master. No one, however, can fathom the greatness of that God. He has a divine form, is nirgun, and is worthy of being meditated upon. In fact, that form of God is such that a person who meditates upon Him becomes nirgun himself.
[Gadhadã III-37]