પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 11-3-2010, સારંગપુર
દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર શ્રી તેજેન્દ્ર ખન્ના સાહેબની સુપુત્રીના ઘરે દીકરાનો જન્મ થયો હતો. તેઓનું નામ ‘કેદાર’ પાડ્યું હતું. એ માટે સ્વામીશ્રી પાસે આશીર્વાદ લેવાની તેઓની ઇચ્છા હતી.
સ્વામીશ્રીએ ફોનમાં તેઓને આશીર્વાદ આપતાં કહ્યું : ‘आपकी पुत्री के घर बालक का जन्म हुआ है, तो वो अच्छे संस्कार प्राप्त करके संस्कारी बने, तंदुरस्त रहे અને સુખી થાય એ આશીર્વાદ છે.’
ખન્ના સાહેબ કહે : ‘आपका आशीर्वाद मिला है, वो सबसे बडी बात है। मैं आपका बहुत आभारी हूँ।’
Vachanamrut Gems
Gadhadã II-16:
The Benefit of Having Shraddha
“One who has such shraddhã is able to immediately conquer all of one’s indriyas. However, the indriyas of one who has little shraddhã on the path of God are acutely attached to the vishays. Moreover, no matter how hard one tries to hide it, everyone still realises the fact that this person’s indriyas are very acutely attracted towards the vishays.”
[Gadhadã II-16]