પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
પરિચારક તરીકે સેવા આપતો કર્ટ ભાવભર્યા સ્વરે કહે : ‘I have never met the Pope, but when I saw Swami, I felt like I was meeting the Pope.’ (હું પોપને ક્યારેય મળ્યો નથી. પણ હું જ્યારે સ્વામીશ્રીને મળ્યો ત્યારે મને પોપને મળ્યાનો અનુભવ થયો)
બે કલાક જેટલા ટૂંકા સમયમાં જ તેને સ્વામીશ્રી સાથે તથા સંતો-હરિભક્તો સાથે આત્મીયતા થઈ ગઈ હતી. તે કહે : ‘Now I have ten friends – eight sadhus and two Mr. Patels; plus one guruji...’ (હવે મારે 10 મિત્રો છે - 8 સાધુ અને બે પટેલબંધુઓ ઉપરાંત એક ગુરુજી...)
‘સ્વામીશ્રીને ગુરુજી કહેવાનું તેને કોણ શીખવી ગયું હશે ?!’ સંતોથી સાહજિક જ પુછાઈ ગયું : ‘સ્વામી ! હવે આનું કલ્યાણ થઈ ગયું ને ?’ સ્વામીશ્રીએ નિશ્ચયાત્મક ‘હા’ પાડી. સત્પુરુષની પ્રેમથી અલ્પ સેવા કરવાનું પણ કેટલું મોટું ફળ !
Vachanamrut Gems
Panchãlã-3.14:
Diverting the Senses and Mind Towards God
"… Moreover, one should think, 'The beauty of God cannot be found anywhere else; the touch of God cannot be found anywhere else; the fragrance of God cannot be found anywhere else; the bliss experienced from hearing God cannot be found anywhere else; and the tastes related to God cannot be found anywhere else. In this way, one should tempt the indriyas and the antahkaran, and divert them away from other vishays. Such understanding is appropriate."
[Panchãlã-3.14]