પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 10-11-2010, ગોંડલ
કંપાલાથી ભીખુભાઈનો ફોન આવ્યો. તેઓ કહે : ‘નવા વરસે દેહભાવ ટળે ને સેવા થાય એવા આશીર્વાદ આપો.’
સ્વામીશ્રી કહે : ‘એ તો આપણે કરવાનું જ છે. સત્સંગ, ભક્તિ કાયમ કરવાનાં છે. મહારાજ-સ્વામી રાજી થાય એમ કરવાનું છે. સંપ, સુહૃદભાવ ને એકતા રાખીને સૌ કામ કરજો.’
Vachanamrut Gems
Gadhadã II-36:
Transcending Maya
“In this world, everyone talks of mãyã. I have seen the characteristics of that mãyã as follows: Affection for anything other than God is itself mãyã. In fact, the affection a person has towards his own body and its relatives and towards one who provides for his body exceeds even the extreme affection one has for the panchvishays. Thus, a person who has severed affection for his body and its relations as well as for one who provides for his body is said to have transcended God’s mãyã…”
[Gadhadã II-36]