પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 31-3-2010, સારંગપુર
સ્વામીશ્રી આજે સારંગપુરથી વિદાય લેવાના હતા. એ સંદર્ભમાં જ્ઞાનવિજય સ્વામી કહે : ‘આજે આપ પધારો છો, પણ અંતરમાં કાયમ રહેજો, જેથી દૂર ન મનાય.’
સ્વામીશ્રી કહે : ‘અંતરમાં સંભાર્યા કરજો, અખંડ ભેગા જ છીએ, દૂર મનાય એ જ ભૂલ છે.’
હરિપ્રકાશ સ્વામી કહે : ‘પણ પ્રત્યક્ષની તાણ તો રહે ને !’
સ્વામીશ્રી કહે : ‘તાણ તો રહેવી જ જોઈએ, પણ જ્ઞાન પણ પાકું રાખવું.’
Vachanamrut Gems
Gadhadã II-36:
A brave devotee
“… When a person with such bravery in his heart conceives some desirous thought other than that of God, then as he is a brave devotee, intense contemplation arises within, thus dispelling all such desirous thoughts. Thereby, he continuously engages his vrutti on the form of God.”
[Gadhadã II-36]