પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 8-11-2010, ગોંડલ
બાલમુકુંદ સ્વામી કહે : ‘તમે બધાનું સહન બહુ કર્યું છે.’
સ્વામીશ્રી કહે : ‘એ (શાસ્ત્રીજી મહારાજ તથા યોગીજી મહારાજ) સહન કરી ગયા, એવું આપણાથી થાય એવું નથી.’
સ્વામીશ્રી પળે પળે ગુરુહરિમય રહે છે.
Vachanamrut Gems
Gadhadã II-31:
The Five Eternal Entities
“… In this way, Purushottam, Purush, ishwar, jiva and mãyã are the five eternal entities…”
[Gadhadã II-31]