પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-3-2010, સારંગપુર
હરિભક્તોની પદયાત્રાઓ-તપશ્ચર્યાઓની વાત નીકળતાં સ્વામીશ્રી કહે : ‘બધા ચાલીને બહુ આવે છે.’
નારાયણચરણ સ્વામી કહે : ‘એક જ કારણ છે કે આપનું સ્વાસ્થ્ય સારું રહે.’
યોગીચરણ સ્વામી હસતાં હસતાં કહે : ‘બધાએ આપની તબિયતને સ્પોન્સર કરી છે.’
સ્વામીશ્રી કહે : ‘એ તો બરાબર છે, પણ દૂર દૂરથી ચાલીને આવે તો થાકી જાય ને !’
એક સંતે કહ્યું : ‘હમણાં જ એક યુવક એકલો સુરતથી ચાલીને આવ્યો.’
આ સાંભળતાં સ્વામીશ્રીએ અહોભાવથી હાથને આશ્ચર્યની મુદ્રા સાથે વાળ્યો અને કહે : ‘પદયાત્રાનું તો મહારાજના વખતથી ચાલે છે. પહેલાં પણ સંઘ આવતા.’
આ રીતે હરિભક્તોની ભાવનાને સ્વામીશ્રીએ સ્વીકારી.
Vachanamrut Gems
Vartãl-5.8,9:
How can a hypocrite be recognized?
Then Nãjã Bhakta asked, “How can one recognise a person who, when he speaks, shows that he has faith in God like that of a devotee, yet does not truly have the total refuge of God?”
Shriji Mahãrãj replied, “Only after staying together and working together can one recognise the strength or weakness of the faith of a devotee of God. One who has little faith would become agitated and find a path out of the Satsang fellowship. He would seek solitude where he could engage in worship to his capacity, but he would not be able to tolerate the pressures of living with the fellowship of devotees. Thus, refuge of God is of three levels: highest, medium, and lowest. Due to this, there are three levels of devotees.”
[Vartãl-5.8,9]