પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 4-11-2010, ગોંડલ
કોલકાતાના પ્રવીણભાઈ શેઠ દર્શને આવ્યા. તેઓને જોતાં જ સ્વામીશ્રી કહે : ‘બે દહાડાથી તમને યાદ કરું છું. ગઈકાલે પણ મેં સંતોને કહ્યું હતું કે બે દિવસથી ચોકમાં દૂરથી જોઉં છું તો બોલાવી લેજો.’
સ્વામીશ્રીની આવી આત્મીયતા જોઈને પ્રવીણભાઈ ગળગળા થઈ ગયા. ગઈકાલે સંતોને સ્વામીશ્રીએ ખાસ કહ્યું હતું કે ‘જૂના હોય અને પાયાના હરિભક્ત હોય એને ભૂલવા નહીં, એ સૌને યાદ કરીને બોલાવી લેવા.’
Vachanamrut Gems
Amdãvãd-3:
Attaing the state of Upashna
Thereupon Nityãnand Swãmi commented, “The method You have described for attaining the state of upsham, i.e., meditating upon God after ãtmã-realisation, is very difficult. Please tell us if there is another, easier method apart from that.”
Shriji Mahãrãj said, “A devotee of God who, firstly, deeply understands the greatness of God; and secondly, does darshan of God and serves Him and His Bhakta with extremely intense shraddhã, attains that upsham state.
[Amdãvãd-3]