પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-11-2010, ગોંડલ
ભોજન દરમ્યાન દિવ્યસંકલ્પ સ્વામી, યતિરાજ સ્વામી તથા વિવેકશીલ સ્વામીએ ગીતામાં દર્શાવેલા પ્રત્યક્ષ અક્ષરબ્રહ્મ યોગ સંબંધી પ્રવચનો કર્યાં. છેલ્લે વિવેકશીલ સ્વામી કહે : ‘આપના દ્વારા પ્રત્યક્ષ પરમાત્માનો યોગ થયો છે.’
સ્વામીશ્રી કહે : ‘યોગીજી મહારાજની આજ્ઞાથી સાધુ થયા છીએ એ યોગ છે. એમની સાથે જેટલો યોગ થાય એટલો પ્રત્યક્ષ યોગ.’
Vachanamrut Gems
Gadhadã III-14:
What Type of Company Should be Sought When Young?
Thereafter Gopãlãnand Swãmi asked, “During one’s childhood or during one’s youth, what type of company should be sought?”
Shriji Mahãrãj answered, “Both should affectionately keep the company of a person who is senior in age; is firm in dharma, gnãn and vairãgya; and has deep affection for God.”
[Gadhadã III-14]