પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-3-2010, સારંગપુર
ભોજન દરમ્યાન જ્ઞાનાનંદ સ્વામીએ સ્વરચિત સંસ્કૃત શ્લોકોનું ગાન કર્યું. તેઓ ગાન કરતાં કહે : ‘મારો રાગ સારો નથી, છતાં ગાઉં છું.’
સ્વામીશ્રી કહે : ‘ભાવ સારો છે ને !’
‘સખી ! ઉપરના રંગે રાચે નહિ...’ એ નિષ્કુળાનંદ સ્વામીએ શ્રીહરિની સ્વાભાવિક પ્રકૃતિ વર્ણવી છે. એ જ દર્શન સ્વામીશ્રીમાં પણ થાય છે.
Vachanamrut Gems
Gadhadã III-8:
Not controlling one's indriyas, the cause of misery
“A person who has not controlled his indriyas by vairãgya and swadharma remains miserable, despite staying in the company of God and His Bhakta.
[Gadhadã III-8]