પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-11-2010, ગોંડલ
જસદણથી ભૂપતસિંહના સુપુત્ર દુર્ગેશભાઈ આવ્યા હતા. સ્વામીશ્રી કહે : ‘ભૂપત આવડો હતો અને હવે તું રિટાયર્ડ થઈ ગયો. અત્યારે શું કરે છે ?’
દુર્ગેશભાઈ કહે : ‘બસ, નિવૃત્ત થયો છું.’
સ્વામીશ્રી કહે : ‘નિવૃત્ત થયો એનો વાંધો નહીં, પણ ભજન તો થાય છે ને ? આપણે નિવૃત્ત થયા તો હવે બધાને સત્સંગ કરાવવો, ભજન-ભક્તિ કરવાં અને કરાવવાં.’
Vachanamrut Gems
Gadhadã II-48:
An Ekantik Bhakta
“… Apart from God, he considers nothing else to be a source of happiness. One who behaves in this manner can be called an ekãntik bhakta of God.”
[Gadhadã II-48]