પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 3-10-2017, લંડન
મંદિર પરથી નીચે પધારવા માટે લિફ્ટમાં પ્રવેશતાં સ્વામીશ્રીએ સાઇનબોર્ડ વાંચ્યું હશે - ‘Only for handicapped’ (વિકલાંગો માટે જ). તે સંદર્ભમાં સ્વામીશ્રીએ યોગવિવેકદાસ સ્વામીને કહ્યું કે ‘આપણે ખોટી લિફ્ટ વાપરીએ છીએ. આ તો વિકલાંગો માટે છે.’
યોગવિવેકદાસ સ્વામીએ સમજાવ્યું કે ‘આપને માટે વાંધો નથી.’
સ્વામીશ્રી નાના-નાના નિયમો પાળવાનો પણ સતત આગ્રહ રાખે છે.
Vachanamrut Gems
Gadhadã II-23.4:
The Mind of a True Sadhu
“… Therefore, only one whose mind has a craving for God and which becomes neither ‘hot’ nor ‘cold’ by the vishays should be known as a sãdhu.”
[Gadhadã II-23.4]