પ્રેરણા પરિમલ
પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંત સ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 1-10-2017, લંડન
સ્વામીશ્રીને કિશોર દિનની સભામાં વિનંતી કરવામાં આવી કે ‘એક એવો નિયમ આપો કે જેનાથી આપનામાં જોડાણ વધે.’
સ્વામીશ્રીએ આઇ-પેડ ઉપર લખ્યું : ‘દિવ્યભાવ અને બધા નિયમો પાળવા.’ પછી સમજૂતી આપતાં કહે : ‘એક તો સંતમાં દિવ્યભાવ રાખવો. ક્યારેય મનુષ્યભાવ ન આવે અને નાના-મોટા બધા નિયમો પાળવા. તો તમને ઠેઠ અક્ષરધામ સુધી કોઈ રોકશે નહીં.’
Vachanamrut Gems
Gadhadã III-33.6:
Things a Devotee Can't do without
“Even at present, the attachment a devotee has for the ten types of bhakti – engaging in discourses related to God, singing devotional songs, chanting His holy name, etc. – as well as the attachment he has for swadharma, vairãgya, ãtmã-realisation, keeping the company of the Sant and realising the greatness of God is such that he can in no way do without them…”
[Gadhadã III-33.6]