પ્રેરણા પરિમલ
સ્વામીશ્રીની હૃદયની ભાવના
ડેપ્યુટી કમિશનર ઑફ મેયર્સ ઑફિસ ઑફ યુ એન એન્ડ કોન્સ્યુલેટ કોર્પ્સ એન્ડ પ્રોટોકોલ તરીકે ફરજ બજાવનાર શ્રી બ્રેડફર્ડ બીલેટ (Bradford Billet) સ્વામીશ્રીને તેઓ મળ્યા, ત્યારે અહીંની આતંકવાદી ઘટનાઓની વાતો થઈ. અક્ષરધામની ઘટના વર્ણવ્યા પછી સ્વામીશ્રીએ શાંતિ જાળવવા માટે જે અપીલ કરી અને પ્રતિભાવોમાં પણ સ્વસ્થતા દાખવી એની વાત વિસ્તારે કરી ત્યારે તેઓ બોલી ઊઠ્યા કે સ્વામી ખૂબ જ શાણા પુરુષ છે.
સ્વામીશ્રી કહે : 'અમે તો ભગવાનના સેવક છીએ. અને એમની પ્રેરણા થાય એમ કામ કરીએ છીએ. લોકોને સારી પ્રેરણા મળે, લોકો સુખી થાય એ ભાવનાથી અમે કામ કરીએ છીએ.' સ્વામીશ્રીની હૃદયની ભાવના સાહજિક રીતે અત્યારે વ્યક્ત થઈ રહી હતી.
(તા. ૨૦-૫-૨૦૦૪, ન્યૂયોર્ક)
Vachanamrut Gems
Loyã-4:
Worshipping God with a Cheerful Mind
"… Therefore, a devotee of God should remain ever joyful and should worship God with a cheerful mind. Moreover, however adverse his circumstances may be, he should not allow even the slightest trace of depression to enter his heart."
[Loyã-4]