પ્રેરણા પરિમલ
બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજની પ્રેરક પ્રસંગ-સ્મૃતિઓ
તા. 30-10-2010, ગોંડલ
પૂજા પછી સ્વામીશ્રી ઉતારે પધારી રહ્યા હતા. એ દરમ્યાન ઢાળ ઊતરીને ઠેઠ આંબલી સુધી બાલમુકુંદ સ્વામી સ્વામીશ્રીનાં દર્શને સામા આવ્યા. આમ તો રોજ તેઓ સ્વામીશ્રીનાં એક વખત દર્શન કરી જાય છે. આજે ઠેઠ અહીં સામે આવ્યા. એટલે સ્વામીશ્રી કહે : ‘ઠેઠ સુધી આવ્યા ?!’
બાલમુકુંદ સ્વામી કહે : ‘આપ જ્યાં આવો ત્યાં અમારે સામે આવવું પડે ને !’
સ્વામીશ્રી કહે : ‘યોગીબાપા જ્યાં લઈ જાય ત્યાં આપણે જવાનું.’
Vachanamrut Gems
Loyã-16:
Eradicating Egotism
Thereupon, Muktãnand Swãmi asked, "Mahãrãj, how can egotism be eradicated?"
Shriji Mahãrãj explained, "He who thoroughly realises the greatness of God cannot be egotistical…"
[Loyã-16]