પ્રેરણા પરિમલ
મહિમાનાં ચશ્માં
તા. ૦૪-૦૨-૨૦૦૭, રાજકોટ
મુલાકાત દરમ્યાન એક હરિભક્ત પોતાનાં ચશ્માં બતાવીને પ્રમુખ સ્વામી મહારાજને કહે, 'બાપા ! નંબર બદલાયા હશે કે કેમ ? પણ અવગુણ દેખાય છે !'
'એને બદલે ભગવાનનાં મહિમાનાં ચશ્માં ચડી જાય તો કોઈનો અવગુણ દેખાય જ નહીં.' સ્વામીશ્રીએ ટૂંકમાં દૃષ્ટિ-પરિવર્તનની અદ્ભુત વાત કરી દીધી.
Vachanamrut Gems
Gadhadã II-5:
God's Devotees Should Not Side with Non-believers
"… One who does side with a non-believer will himself, either in this life or in the next, definitely become a non-believer as well. Therefore, a devotee of God should certainly side with God's devotees and forsake the side of non-believers. Please imbibe this discourse of Mine extremely firmly."
[Gadhadã II-5]